- નિર્ણય એ કોઈ પણ કાર્ય કરવાની પૂર્વભૂમિકા છે. કોઈ પણ નિર્ણયનો ક્યારે અને કેવી રીતે અમલ કરવો તે માટે તમારામાં ક્રિયાત્મક શક્તિ હોવી જરૂરી છે. ક્રિયાત્મક શક્તિના ઉપયોગથી કરેલા નિર્ણય વધુ મક્કમ અને દૃઢ બને છે.
- જીવનમાં ડગલે ને પગલે કોઈ ને કોઈ નિર્ણય લેવા પડે છે. સચોટ નિર્ણય લેવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ દૃઢ થાય છે, પરિણામે સરળતાથી વ્યક્તિત્વવિકાસ સાધી શકાય છે.
- તો ખોટા નિર્ણયમાંથી જીવન જીવવાની નવી શીખ મળે છે.
- ડૉ. મધુભાઈ કોઠારીએ માનવજીવનનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરી જીવનના જુદાં જુદાં ક્ષેત્રોમાં લેવામાં આવતા નિર્ણયો સરળતાથી લેવામાં ઉપકારક નીવડે તે રીતે આ પુસ્તક તૈયાર કરેલ છે. જે દરેક વાચકને જીવનના અલગ અલગ તબક્કે ઉપયોગી નીવડશે જ.
₹150.00
NIRNAY KARO MAKKAMTATHI
નિર્ણય કરો મક્કમતાથી
Out of stock
Meet The Author
Be the first to review “NIRNAY KARO MAKKAMTATHI” Cancel reply
Reviews
There are no reviews yet.