વક્તૃત્વકળાના અવિભિન્ન દરેક અંગનો છણાવટપૂર્વક ઉલ્લેખ આ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સેલ્સમેન, બિઝનેસમેન કે જાહેરજીવનમાં રસ લેતી દરેક વ્યક્તિને આ પુસ્તકો ખૂબ ઉપયોગી નીવડશે તેની ચોક્કસ ખાતરી છે.
ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું, બોલતી વખતે શરીરના હાવભાવ કેવા હોવા જોઈએ જેવી અનેક બાબતો આ પુસ્તકોમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.
THE POWER OF SUBCONCIOUS MIND
Original price was: ₹199.00.₹179.10Current price is: ₹179.10.ધ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ

Reviews
There are no reviews yet.