સુખ, શાંતિ અને સંતોષ ક્યાંથી મળે…?
પૈસાથી, પ્રસિદ્ધિથી, સત્તાથી કે જમીનજાગીરમાંથી…?
આપણે ઘણા લોકો એવા જોઈએ છીએ જેમની પાસે આ બધું હોવા છતાં તેમના જીવનમાં સતત કાંઈક ખૂટતું હોય છે. તેઓ સતત કોઈ જીવનમાં કંઈક શોધતા હોય છે… તો સાચું સુખ ક્યાંથી મળે.
આવા અનેક પ્રશ્નોના જવાબો હજારો વર્ષો પહેલાં થઈ ગયેલા આપણાં આ મહાનુભાવોએ આપેલ છે. જે આપને તેમના આ પુસ્તકોમાંથી મળી શકશે.
Reviews
There are no reviews yet.