Shop

  • Home
-16%

Original price was: ₹560.00.Current price is: ₹470.00.

public speaking 4 BOOK SET

પબ્લિક સ્પીકિંગ અને એન્કરીંગ માટે ખૂબ જ ઉપયોગી પુસ્તકો

KARYAKRAM NU SANCHALAN KEVI RITE KARASHO ?

કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરશો ?

BHASHAN KALA KEM KHILAVSHO ?

ભાષણકળા કેમ ખીલવશો ?

VAKTRUTVA SHAKTI KEM KHILAVASHO ?

વકતૃત્વશક્તિ કેમ ખીલવશો ?

PUBLIC SPEAKING

પબ્લિક સ્પીકિંગ

વક્તૃત્વકળાના અવિભિન્ન દરેક અંગનો છણાવટપૂર્વક ઉલ્લેખ આ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સેલ્સમેન, બિઝનેસમેન કે જાહેરજીવનમાં રસ લેતી દરેક વ્યક્તિને આ પુસ્તકો ખૂબ ઉપયોગી નીવડશે તેની ચોક્કસ ખાતરી છે.
ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું, બોલતી વખતે શરીરના હાવભાવ કેવા હોવા જોઈએ જેવી અનેક બાબતો આ પુસ્તકોમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “public speaking 4 BOOK SET”

Your email address will not be published. Required fields are marked *

Open chat
Hello