Hot

210.00

THOR NU PANKHI

થોર નું પંખી

978-81-7897-066+32

ફીમેલ જેનિટલ મ્યુટિલેશન, સ્ત્રીઓની સુન્નત. આવી ભયંકર પ્રથા દુનિયાના ઘણા દેશોમાં પ્રચલિત છે.

આ પ્રથા વિશે વાંચી, ફિલ્મ જોઈ ભયંકર ધ્રુજારી અનુભવી. આ પ્રથા કેવી છે, બાળકોને કેવી યાતના ભોગવવી પડે છે તે જાણી જુગુપ્સા થઈ. આ પ્રથાથી યુવતીની લાગણીઓ, જાતીય આવેગ કુંઠિત થઈ જાય. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની કેવી દશા થાય છે તેનો ચિતાર આ નવલકથામાં છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “THOR NU PANKHI”

Your email address will not be published. Required fields are marked *