યોગેન્દ્ર જાનીની આ રોમાંચક સાહસકથા તમને એવા વીર યુવાનોની દુનિયામાં લઈ જશે, જેમણે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશ માટે બલિદાન આપવાનું બીડું ઝડપ્યું.
પણ આ ફક્ત સાહસની વાત નથી. ‘ઓપરેશન ખદિર’ આજના યુગની અત્યાધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના અદભુત પાસાંઓને ઉજાગર કરે છે, અને ભવિષ્યમાં આ ટેકનોલોજી કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરી શકે છે તેના પર પણ પ્રકાશ પાડે છે. ગુજરાતી સાહિત્યમાં સાયન્સ ફિક્શનની દુર્લભ શ્રેણીમાં આવતી આ વાર્તા તમને રોમાંચ, જિજ્ઞાસા અને દેશભક્તિના એક અનોખા સંગમનો અનુભવ કરાવશે.
યુવાનોમાં દેશપ્રેમ અને દેશદાઝ પ્રગટાવવા માટે આ પુસ્તક એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે એવી લેખકની ખાતરી છે. તૈયાર છો આ અકલ્પનીય મિશનનો ભાગ બનવા?
Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00.


Reviews
There are no reviews yet.