સંસ્કાર અને જ્ઞાનનો અનમોલ ખજાનો!
બાળકો અને કિશોરોમાં સકારાત્મકતા, નૈતિકતા અને ઉચ્ચ મૂલ્યોનું સિંચન કરવા માંગો છો? તો લોકપ્રિય સંસ્કારકથાઓ અને પૌરાણિક સંસ્કારકથાઓ તમારા બાળકો માટે જ છે!
સરળ અને રસપ્રદ ભાષામાં લખાયેલી આ વાર્તાઓ બાળકોને જીવનના પાઠ શીખવશે અને ભારતીય સંસ્કૃતિના ઊંડા મૂળિયાંથી પરિચિત કરાવશે. આ પુસ્તકો ફક્ત મનોરંજન જ નહીં, પણ જીવનભર યાદ રહે તેવા બોધપાઠ પણ આપશે.

Reviews
There are no reviews yet.