CHINU MODI
"ચિનુ મોદી - ગુજરાતી ભાષા - સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરનાર કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા. તેમણે ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અને પોતાને જાણીતા કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. તેમને ઘણાં પુરસ્કારો જેવાં કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યા હતા."