₹300.00 Original price was: ₹300.00.₹270.00Current price is: ₹270.00.
ATULYA BHARATNI ANMOL VIRASATO
અતુલ્ય ભારતની અણમોલ વિરાસતો
Compare
આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે અંગૂઠાના ટેરવે માહિતીનો ખજાનો પ્રાપ્ત કરી શકાય છે ત્યારે આ પુસ્તક પોતાનું સ્વતંત્ર મહત્ત્વ ધરાવે છે. ઇન્ટરનેટ પરથી જે વિગતો મળે તે આધારભૂત હોતી નથી અને તેમાં માત્ર માહિતી હોય છે, સમજ નહીં. આ પુસ્તકમાંથી પસાર થનારને વિશ્વ વારસાના સ્થળોની સચિત્ર સમજ પણ મળે છે અને પુસ્તકના અંતે આપવામાં આવેલ સંદર્ભસૂચિ દર્શાવે છે કે પુસ્તકમાં કેટલી વિશ્વસનીય રીતે માહિતી આપવામાં આવી છે. પુસ્તકના લેખનકાર્ય માટે લેખકે જે આધારગ્રંથોનો ઉપયોગ કર્યો છે, જે ઓનલાઇન સ્ત્રોતોનો ઉપયોગ કર્યો છે તે ખરેખર વિશ્વસનીય છે અને તેથી આ પુસ્તકનું મૂલ્ય વધી જાય છે.
આ પુસ્તક ગુજરાતની જનતા માટે વિશ્વ વિરાસતોની માહિતી પ્રાપ્ત કરવાની “માર્ગદર્શિકા” બની રહે છે.
Reviews
There are no reviews yet.