સમયના અમુક ખંડમાં બની જતી ઘટનાઓ કચકડે કંડારાયેલા ચિત્રપટની જેમ હૃદય – મન પર કંડારાઈ જાય છે અને જીવનમાં એ ઘટનાઓનું પોતાનું એક વર્ધમાન શાહની એક નવલકથા ‘જીગર અને અમી’ વાંચેલી ત્યારે બની. આ નવલકથા અને તેનાં પાત્રો મનમાં જડાઈ ગયા. એમાં પણ અંધ આફ્રિકન સંત શ્રી રૂબેન થુકુનો પરિચય થયો અને એક નવી જ પ્રકારની કથાનું બીજ મનમાં આકાર લેવા લાગ્યું.
આ નવલકથાની નાયિકા એક અંધ યુવતી અને તે પણ ધનિકઇ સરળતાથી સહજ રીતે વહેતા પાણીમાં પથ્થર પડે અને જેમ વમળો ઊઠે તેવી ઘટના તેના જીવનમાં બની ગઈ. તેના પિતાનું અવસાન થતાં તે સાવ એકલી થઈ. આવી દિવ્યાંગ યુવતીનો લાભ ઉઠાવવા કોણ તૈયાર ન થાય?
આ અંધ યુવતીની આજુબાજુના માનવીઓ તેનો લાભ લેવા કેવા પ્રકારનાં કાવતરાં કરે છે? તેની એકલતાનો લાભ લેવા વર્ષો પહેલાં વિખૂટા પડેલ ભાઈના નામે કોઈ તેના જીવનમાં આવે છે… અને સર્જાય છે રહસ્યોની હારમામળા.
આવાં અનેક રહસ્યો અહીં છુપાયેલાં છે. અને આવી ઘણી બાબતોનું સત્ય જાણતા તે યુવતીના મનોરાજ્યમાં શું ઊથલપાથલ થાય છે તે પાછું એક નવું જ રહસ્ય છે.
adarsh adarsh –
test
adarsh adarsh –
ok