નાઇટમેર એ એક અદ્ભુત સુંદર મનોવૈજ્ઞાનિક નવલકથા છે. એની સુંદરતાનું રહસ્ય લેખિકાએ 187 પાનના વિશાળ પટ પસ સાતત્યપૂર્ણ ખંત અને ચીવટથી માનવમનની ગલીકૂંચીઓનાં અંધારાં – અજવાળાં ખોલતા પરિમાણોની સંકુલતાઓની જે ડિઝાઈનો ગૂંથી છે, તે ગૂંથણીના કસબમાં છુપાયું છે.
અહીં પ્રણયત્રિકોણની ચીલાચાલું અને બાહ્ય પરિમાણોમાં પથરાતી સપાટ ઉપલક વાસ્તવિકતા નહિ પણ સાચા અર્થમાં Inner Lifeની પૂરી વાસ્તવિકતા શબ્દરૂપ પામી છે.
Reviews
There are no reviews yet.